Home » Gujarat » Bhuj » Gandhidham » પ્રથમ દિવસે વાલીઓ ઉચાટની લાગણી સાથે બાળકોને મુકવા આવ્યા

પ્રથમ દિવસે વાલીઓ ઉચાટની લાગણી સાથે બાળકોને મુકવા આવ્યા

Divyabhaskar.com | Updated - Mar 13, 2018, 04:05 AM

Gandhidham News - સંકુલમાં પણ ધો. 10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓની શરુઆત થઈ ગઈ હતી. જેના પ્રથમ દિવસે ગાંધીધામ, આદિપુરમાં જે જે શાળાઓમાં...

  • પ્રથમ દિવસે વાલીઓ ઉચાટની લાગણી સાથે બાળકોને મુકવા આવ્યા
    સંકુલમાં પણ ધો. 10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓની શરુઆત થઈ ગઈ હતી. જેના પ્રથમ દિવસે ગાંધીધામ, આદિપુરમાં જે જે શાળાઓમાં પરીક્ષા કેન્દ્રો આવેલા છે ત્યાં વાલીઓ સાથે પરીક્ષાર્થીઓ પહોંચી આવ્યા હતા. મૈત્રી મહાવિધાલય, આદર્શ મહા વિધાલય, મોર્ડન, માઉન્ટ કાર્મલ સહિતની શાળાઓમાં ધારાસભ્ય માલતી મહેશ્વરી સહિતના આગેવાનો, સંગઠનો, બી ડીવીઝન પોલીસના પીઆઈ રાઠોડ સહિતના સ્ટાફ સાથે વિવિધ સંગઠનોએ મીઠુ મોઢુ કરાવી અને ફુલ આપી સ્વાગત કર્યુ હતુ. સહુએ છાત્રોને નીશ્ચીંત રહિ અને આત્મવિશ્વાસ પુર્વક પરીક્ષાઓ આપવા જણાવ્યુ હતુ.

    ગાંધીધામમાં બોર્ડની પરીક્ષાઓ શરુ, પહેલા દિવસે છાત્રોનું કરાયુ સ્વાગત

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ