ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Gandhidham» શહેરના જુની કોર્ટ વિસ્તારમાં અંધાળાના ઓળા

    શહેરના જુની કોર્ટ વિસ્તારમાં અંધાળાના ઓળા

    DivyaBhaskar News Network | Last Modified - Feb 18, 2018, 04:05 AM IST

    ગાંધીધામ નગરપાલિકા દ્વારા આપવામાં આવેલા લાઇટના કોન્ટ્રાક્ટરની અકોણી નીતિને કારણે રોજેરોજ જુદા જુદા...
    • શહેરના જુની કોર્ટ વિસ્તારમાં અંધાળાના ઓળા
      શહેરના જુની કોર્ટ વિસ્તારમાં અંધાળાના ઓળા
      ગાંધીધામ નગરપાલિકા દ્વારા આપવામાં આવેલા લાઇટના કોન્ટ્રાક્ટરની અકોણી નીતિને કારણે રોજેરોજ જુદા જુદા વિસ્તારમાંથી પ્રશ્નો ઉઠી રહ્યા છે. આ પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે રજૂઆત કરવામાં આવે છે છતાં કોઇ સાનુકુળ ઉકેલ લાવી શકવામાં પાલિકાના અધિકારી કે પદાધિકારી અત્યાર સુધી સફળ થયા હોય તેમ જણાતું નથી. શહેરની જુની કોર્ટ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી સ્ટ્રીટલાઇટ બંધ છે. વેપારીઓના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં લાઇટ બંધ રહેતા પાલિકામાં ફરિયાદ પણ કરવામાં આવી છે પરંતુ કોઇ જ પગલા ભરવામાં આવ્યા નથી. રાત્રિના સમયે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને અથડામણથી રકઝકના બનાવો પણ બની રહ્યા છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: શહેરના જુની કોર્ટ વિસ્તારમાં અંધાળાના ઓળા
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `