Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Gandhidham » સિધ્ધેશ્વર સોસાયટીમાં તત્વોએ એક્ટીવા સળગાવી દીધાની રાવ

સિધ્ધેશ્વર સોસાયટીમાં તત્વોએ એક્ટીવા સળગાવી દીધાની રાવ

Divyabhaskar.com | Updated - Feb 18, 2018, 04:05 AM

આદિપુરમાં આવેલી સિધ્ધેશ્વર સોસાયટીમાં શનિવારે પાર્ક કરવામાં આવેલી એક્ટીવા અગમ્ય કારણોસર કોઇએ સળગાવી દેતાં...

  • સિધ્ધેશ્વર સોસાયટીમાં તત્વોએ એક્ટીવા સળગાવી દીધાની રાવ
    આદિપુરમાં આવેલી સિધ્ધેશ્વર સોસાયટીમાં શનિવારે પાર્ક કરવામાં આવેલી એક્ટીવા અગમ્ય કારણોસર કોઇએ સળગાવી દેતાં દોડધામ મચી ગઇ હતી. પાણીનો મારો ચલાવીને આગને વધુ વિસતરે નહીં તે માટે પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા હતા. જોકે, આ બનાવ પાછળ પોલીસ ચોપડે કોઇ નોંધ પડી નથી.

    સિધ્ધેશ્વર સોસાયટીમાં આ અગાઉ પણ કોઇએ બાઇક સળગાવી દીધાની ઘટના બની ચૂકી છે. આજે બનેલી ઘટનામાં પણ પેરોલ પર છૂટેલા કોઇ શખ્સે આ કૃત્ય કર્યું હોવાની આંગળી ચિંધાઇ રહી છે.

    ભડભડ સળગી રહેલી એક્ટીવા

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending