Home » Gujarat » Bhuj » Gandhidham » હક્ક | એબીવીપી છાત્રોએ ઘંટનાદ કરી આંદોલનની ચીમકી આપી

હક્ક | એબીવીપી છાત્રોએ ઘંટનાદ કરી આંદોલનની ચીમકી આપી

Divyabhaskar.com | Updated - Feb 18, 2018, 04:05 AM

ગાંધીધામ | તોલાણી આર્ટ્સ એંડ સાયન્સ કોલેજમાં અખિલ ભારતીય વિધાર્થી પરિષદની શાખા દ્વારા વિવિધ પ્રશ્નોને લઈને...

  • હક્ક | એબીવીપી છાત્રોએ ઘંટનાદ કરી આંદોલનની ચીમકી આપી
    ગાંધીધામ | તોલાણી આર્ટ્સ એંડ સાયન્સ કોલેજમાં અખિલ ભારતીય વિધાર્થી પરિષદની શાખા દ્વારા વિવિધ પ્રશ્નોને લઈને રજુઆત કરવામાં આવી હતી. જે અંગે પ્રશાસન દ્વારા 15 દિવસનો સમય માંગ્યા બાદ પણ કોઇ કાર્યવાહિ ન કરાતા છાત્રોએ ઘંટનાદ કરી આગામી 3 દિવસમાં આ અંગે કોઇ નક્કર કામગીરી નહિ કરાય તો આંદોલન છેડવાની ચીમકી આપી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ