Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Gandhidham » આરોગ્ય | મારવાડી યુવા મંચ દ્વારા 10મો નિઃશુલ્ક સર્જરી કેમ્પ યોજાશે

આરોગ્ય | મારવાડી યુવા મંચ દ્વારા 10મો નિઃશુલ્ક સર્જરી કેમ્પ યોજાશે

Divyabhaskar.com | Updated - Feb 18, 2018, 04:05 AM

ગાંધીધામ | મારવાડી યુવા મંચ, મતિયાદેવ સેવા ટ્રસ્ટ અને મહેશ્વરી મેઘવાળ સમાજ દ્વારા વાગડ સર્વોદય ટ્રસ્ટના સહયોગથી...

  • આરોગ્ય | મારવાડી યુવા મંચ દ્વારા 10મો નિઃશુલ્ક સર્જરી કેમ્પ યોજાશે
    ગાંધીધામ | મારવાડી યુવા મંચ, મતિયાદેવ સેવા ટ્રસ્ટ અને મહેશ્વરી મેઘવાળ સમાજ દ્વારા વાગડ સર્વોદય ટ્રસ્ટના સહયોગથી તા.21/02 ના બુધવારે સવારે 9 થી 12 વાગ્યે મહેશ્વરીનગરમાં મેઘવાળ સમાજવાડી ખાતે નિઃશુલ્ક 10મું જનરલ સર્જરી કેમ્પનું આયોજન કરાયં છે. ડો. કેતન પંડ્યા સેવા આપશે. કેમ્પમાં એપેન્ડીક્સ, વઘરાવળ, હરસ, મસા, છાતીની ગાંઠ, થાઈરોડ, રસોળી સહિતના દર્દીઓને નિઃશુલ્ક ઓપરેશન પણ કરી અપાશે. નામ નોંધાવવા વેલજી મહેશ્વરીનો 9427765832 પર સંપર્ક કરવા જણાવાયુ છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending