• Home
  • Gujarat
  • Bhuj
  • Gandhidham
  • પડઘો | રામબાગની 108 એમ્બ્યુલન્સ ચાલુ કરવા સૂચના

પડઘો | રામબાગની 108 એમ્બ્યુલન્સ ચાલુ કરવા સૂચના

પડઘો | રામબાગની 108 એમ્બ્યુલન્સ ચાલુ કરવા સૂચના

DivyaBhaskar News Network

Apr 01, 2018, 04:05 AM IST
ગાંધીધામ | રામબાગ હોસ્પિટલની 108 એમ્બ્યુલન્સ લાંબા સમયથી બંધ હોવાથી આ બાબતે એડવોકેટ એન.જે. તોલાણીએ આ મુદ્દે આરોગ્ય મંત્રને રજૂઆત કરી હતી. રજૂઆત કરવામાં આવી હતી તેમાં 108 એમ્બ્યુલન્સ ચાલુ કરવાની સાથે રામબાગ હોસ્પિટલને અપગ્રેડ કરવા માટે પણ માગણી કરવામાં આવી હતી. આ માગણી પછી તબીબી નિયામકને મળેલી સૂચના બાદ રામબાગ હોસ્પિટલમાં કાર્યવાહી શરૂ કરવા માટે પગલા ભરવા હીલચાલ શરૂ થઇ છે. આ માટે સંબંધિત કક્ષાએ સૂચના પણ આરોગ્ય વિભાગ દ્વારા આપી દેવામાં આવી છે. જે જોતાં આગામી દિવસોમાં રામબાગની ખૂટતી કડી પૂર્ણ થશે તેવો આશાવાદ ઉભો થયો છે. ઉલ્લેખનીય છે કે, આ હોસ્પિટલમાં તબીબોની પણ મોટા પ્રમાણમાં અછત છે.

X
પડઘો | રામબાગની 108 એમ્બ્યુલન્સ ચાલુ કરવા સૂચના
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી