• Home
  • Gujarat
  • Bhuj
  • Gandhidham
  • સીવીલના બે છાત્રો જીટીયુમાં રાજ્યમાં છઠ્ઠા ક્રમે

સીવીલના બે છાત્રો જીટીયુમાં રાજ્યમાં છઠ્ઠા ક્રમે

જીટીયુ લીધેલી સેમેસ્ટર-1ની પરીક્ષાનું પરીણામ બહાર પાડવામાં આવ્યું છે, જેમાં તોલાણી પોલીટેકનીકે અવ્વલ રહીને...

DivyaBhaskar News Network | Updated - Apr 01, 2018, 04:05 AM
સીવીલના બે છાત્રો જીટીયુમાં રાજ્યમાં છઠ્ઠા ક્રમે
જીટીયુ લીધેલી સેમેસ્ટર-1ની પરીક્ષાનું પરીણામ બહાર પાડવામાં આવ્યું છે, જેમાં તોલાણી પોલીટેકનીકે અવ્વલ રહીને ઉજ્વળ પરીણામની પરંપરા જાળવી રાખી છે. રાજ્યમાં આવેલી સંસ્થાઓમાંથી તોલાણી પોલીટેકનીકે ત્રીજુ સ્થાન મેળવ્યું છે. સીએ, સીડીડીમ વિદ્યાશાખાનું 100 ટકા પરીણામ આવ્યું છે, સીવીલ વિદ્યાશાખાના બે છાત્રો આશિષ મદન છતનાની અને જાનકી ગણપતભાઇ રામાનુજે રાજ્યમાં છઠ્ઠો ક્રમે આવ્યા છે.

આશિષ

જાનકી

X
સીવીલના બે છાત્રો જીટીયુમાં રાજ્યમાં છઠ્ઠા ક્રમે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App