ગાંધીધામ | કાકુભાઇ પરીખ સ્કૂલમાં સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. 14 દિવસ સુધી ચાલેલા કેમ્પમાં પ્રશિક્ષિત થઇ અંતિમ દિવસે છાત્રો દ્વારા કલાનું પ્રદર્શન કરી વાલીઓને મંત્રમુગ્ધ કર્યા હતા. સર્વત્ર પ્રદર્શન બદલ છાત્રોને પ્રમાણપત્રથી સન્માનીત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર રજની જોશી અને પ્રધાનાચાર્ય આલોકા શાહુએ છાત્રોને માર્ગદર્શન આપ્યું હતું.
અમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે
પણ જો તમે ભૂલથી "Block" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો