તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 78 સીટર પ્લેન કંડલાથી મુંબઇ ભરશે ઉડાન

78 સીટર પ્લેન કંડલાથી મુંબઇ ભરશે ઉડાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાંબાસમયસુધી બંધ રહ્યા બાદ વધુ એક વાર કંડલા એરપોર્ટથી મુંબઈ માટેની વિમાનીસેવાની શરુઆત થવા જઈ રહી છે. આગામી 10મી જુલાઈના 78 સીટર સ્પાઈઝ જેટનું એટીઆર પ્લેન કંડલા એરપોર્ટ આવી પહોંચશે. કંડલા એરપોર્ટ પરથી ચાર વાર હવાઈ સેવાના બાળમરણ થયા બાદ વધુ એક વાર સ્પાઈસ જેટ દ્વારા આગામી 10 જુલાઈથી મુંબઈથી કંડલા અને પરત મુંબઈ એમ રોજીંદી વિમાની સેવાની શરુઆત થવા જઈ રહિ છે. અંગે માહિતી આપતા પાર્શ ટુર્સના ધવલ શાહે જણાવ્યું હતું કે 1 કલાક 40 મીનીટની યાત્રા માટે 2700 ટીકીટના દર રખાયા છે.

અન્ય સમાચારો પણ છે...