તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ડોસા નેપાલમાં મીની ફુટબોલમાં ભાગ લેવા ઈજન

ડોસા- નેપાલમાં મીની ફુટબોલમાં ભાગ લેવા ઈજન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતમીની ફુટબોલ એસોસિએશન દ્વારા ગાંધીધામ ખાતે સિલેક્શન ટ્રાઈલનું આયોજન આગામી 15મી જુને કરાયંુ છે. રાજસ્થાન અને નેપાલ ખાતે આયોજીત વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવા માંગતા ખેલાડીઓને તેમા ઉપસ્થીત રહેવા જણાવાયુ છે.

ગુજરાત મીની ફુટબોલ એસોસીએશન દ્વારા આગામી 15 જુનના ગાંધીધામના સેક્ટર 4 માં આવેલા સેન્ટ થોમસ ચર્ચ મેદાન પાસે સિલેક્શન ટ્રાઈલ કરાશે. જેમાંઆગામી જુલાઈ માસમાં રાષ્ટ્રીય કક્ષાની મીની ફુટબોલ સ્પર્ધા કે જે રાજસ્થાનના જયપુરના ડૌસામાં થશે અને નેપાલના પોખરામાં આયોજીત વોલીબોલ, બાસ્કેટ બોલ, એથ્લેક્ટીક્સની સ્પર્ધા યોજાશે.જેમાં ભાગ લેવા માંગતા ખેલાડીઓએ ફોટો સાથે મેદાન પર ઉપસ્થિત રહેવા અને વધુ જાણકારી માટૅ 9574184266 પર સંપર્ક કરવા જણાવાયુ છે.

અન્ય સમાચારો પણ છે...