Home » Gujarat » Bhuj » Gandhidham » ધો. 10 ના છાત્રોને મારવાડી યુવા મંચે આપ્યુ પ્રોત્સાહન

ધો. 10 ના છાત્રોને મારવાડી યુવા મંચે આપ્યુ પ્રોત્સાહન

Divyabhaskar.com | Updated - Mar 13, 2018, 04:00 AM

Gandhidham News - ગાંધીધામ | બોર્ડની પરીક્ષાઓ શરુ થઈ રહી છે ત્યારે મારવાડી યુવા મંચ દ્વારા પરીક્ષાના પ્રથમ દિવસે આદર્શ મહા...

  • ધો. 10 ના છાત્રોને મારવાડી યુવા મંચે આપ્યુ પ્રોત્સાહન
    ગાંધીધામ | બોર્ડની પરીક્ષાઓ શરુ થઈ રહી છે ત્યારે મારવાડી યુવા મંચ દ્વારા પરીક્ષાના પ્રથમ દિવસે આદર્શ મહા વિધાલયના 300 વિધાર્થીઓને પુષ્પગુચ્છ, પેન, ફ્રુટી પેકેટ આપી શુભકામના પાઠવી હતી. આ પ્રસંગે મંચના પ્રમુખ મુકેશ પારખ, જીતેંદ્ર જૈન, નંદલાય ગોયલ, સુરેશ ગુપ્તા સહિતના ઉપસ્થીત રહ્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ