Home » Gujarat » Bhuj » Gandhidham » કંડલા કસ્ટમની કારને બધે ઉભે રહેવાની છુટ છે!

કંડલા કસ્ટમની કારને બધે ઉભે રહેવાની છુટ છે!

Divyabhaskar.com | Updated - Mar 13, 2018, 04:00 AM

Gandhidham News - ગાંધીધામ | સંકુલમાં કસ્ટમ લખેલી અઢળક કારો ફરતી જોવા મળે છે. જેની સત્યતા ચકાસવા કે કસ્ટમ વિભાગ દ્વારા પણ આ અંગે કોઇ...

  • કંડલા કસ્ટમની કારને બધે ઉભે રહેવાની છુટ છે!
    ગાંધીધામ | સંકુલમાં કસ્ટમ લખેલી અઢળક કારો ફરતી જોવા મળે છે. જેની સત્યતા ચકાસવા કે કસ્ટમ વિભાગ દ્વારા પણ આ અંગે કોઇ સ્પષ્ટીકરણ હજી સુધી અપાયુ નથી ત્યારે કંડલા કસ્ટમ લખેલી કાર સંકુલમાં બેરોકટોક ગમે ત્યાં ઉભેલી જોવા મળે છે. આવીજ એક કાર સોમવાર રાત્રે ગાંધીધામના લીલાશાહ સર્કલ પાસે બીન્ધાસ્ત રોડ પર પાર્ક કરેલી જોવા મળી હતી. કંડલા કસ્ટમના અધિકારીઓ પોતાની અમલદારશાહી નો રોફ છાટતા અગાઉ પણ જોવા મળ્યા છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ