Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Gandhidham » સતાપરની તળાવડીમાંથી અજાણ્યા યુવકની લાશ મળી

સતાપરની તળાવડીમાંથી અજાણ્યા યુવકની લાશ મળી

Divyabhaskar.com | Updated - Mar 13, 2018, 04:00 AM

અંજારના સતાપર ફાટક પાસે આવેલી ગૌશાળા નજીકની તળાવડીમાંથી એક અજાણ્યા યુવકની લાશ મળી આવવાની ઘટના અંજાર પોલીસમાં...

  • સતાપરની તળાવડીમાંથી અજાણ્યા યુવકની લાશ મળી
    અંજારના સતાપર ફાટક પાસે આવેલી ગૌશાળા નજીકની તળાવડીમાંથી એક અજાણ્યા યુવકની લાશ મળી આવવાની ઘટના અંજાર પોલીસમાં નોંધાઇ છે.આ બાબતે અંજાર પોલીસના પીએસઓ શિવુભા જાડેજાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે,અંજારના સતાપર ફાટક નજીક આવેલી ગૌશાળા નજીકની તળાવડીમાં એક અજાણ્યા માણસનો મૃતદેહ મળી આવતાં તેને હોસ્પીટલ લઇ જવાયો હતો ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો ,આ મૃતદેહને લઇ આવનાર અંજારના કાસમ મુસા કુંભારને પુછતાં તેની પાસે પણ આ વ્યક્તિની ઓળખ ન હોતાં પોલીસે ડુબીને મરી ગયો હોવાની નોંધ દાખલ કરી છે .આ યુવાન હાલ ચાલી રહેલા હાજીપીરના મેળામાં જઇ રહેલા પદયાત્રિકોમાંથી પણ હોવાની શક્યતા જોવાઇ રહી છે

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending