Home » Gujarat » Bhuj » Gandhidham » ઉજવણી | માનસીક અસ્થીર મહિલાઓ વચ્ચે વુમન ડે

ઉજવણી | માનસીક અસ્થીર મહિલાઓ વચ્ચે વુમન ડે

Divyabhaskar.com | Updated - Mar 08, 2018, 04:00 AM

ગાંધીધામ | જાઈન્ટ્સ ગ્રુપ ઓફ આદિપુર સાહેલી દ્વારા વિશ્વ મહિલા દિવસની પુર્વ સંધ્યાએ ગાંધીધામમાં આવેલી સેન્ટ...

  • ઉજવણી | માનસીક અસ્થીર મહિલાઓ વચ્ચે વુમન ડે
    ગાંધીધામ | જાઈન્ટ્સ ગ્રુપ ઓફ આદિપુર સાહેલી દ્વારા વિશ્વ મહિલા દિવસની પુર્વ સંધ્યાએ ગાંધીધામમાં આવેલી સેન્ટ જોસેફ હોસ્પીટલના શાંતી સદન કે જ્યાં 60 જેટલી માનસીક અસ્થીર મહિલાઓનું આશ્રય સ્થાન છે તેની મુલાકાત લઈને રાત્રી ભોજન કરી ગેમ્સ રમી હતી. જેમા દાતા ગુંજન મોરબીયા, પ્રમુખ ડિમ્પલ આચાર્ય, નેહા ગોયલ, પુનમ ટુકડીયા, બીના લખવાની, નવનીતા રાઠી, પુનમ પીઠડીયા, લીના શર્મા સહિતના ઉપસ્થીત રહ્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ