ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Gandhidham» જાગૃતિ | સુંદરપુરીની શાળામાં વ્યસન મુક્તિનો કાર્યક્રમ યોજાયો

    જાગૃતિ | સુંદરપુરીની શાળામાં વ્યસન મુક્તિનો કાર્યક્રમ યોજાયો

    DivyaBhaskar News Network | Last Modified - Feb 19, 2018, 04:00 AM IST

    ગાંધીધામ | જાયન્ટસ ગૃપ ઓફ આદિપુર સાહેલી અને પાઠશાલા સર્વ શિક્ષા અભિયાન દ્વારા રવિવારે સૂ઼દરપુરી ખાતે આવેલી...
    • જાગૃતિ | સુંદરપુરીની શાળામાં વ્યસન મુક્તિનો કાર્યક્રમ યોજાયો
      જાગૃતિ | સુંદરપુરીની શાળામાં વ્યસન મુક્તિનો કાર્યક્રમ યોજાયો
      ગાંધીધામ | જાયન્ટસ ગૃપ ઓફ આદિપુર સાહેલી અને પાઠશાલા સર્વ શિક્ષા અભિયાન દ્વારા રવિવારે સૂ઼દરપુરી ખાતે આવેલી પંચાયતી પ્રાથમિક શાળામાં નાનપણથી જ નશાના રવાડે બાળકો ન ચડે તેવા ઉદ્દેશથી માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં ડો.કાજલ નિમાવતે બાળકોને વ્યસનથી થતા નુકશાન અને બરબાદી વિશે દ્રષ્ટાંતો આપી સમજણ આપી હતી,તો પ્રોજેક્ટ ચેરપર્સન શોભા ગીડવાની,પ્રેસિડેન્ટ ડીમ્પલ આચાર્ય,સેક્રેટરી નેહા ગોહિલે તંદુરસ્ત સમાજના નિર્માણના ઉદ્દેશથી અમારી સંસ્થા દ્વારા આ પ્રકારના આયોજનો કરવામાં આવે છે એમ જણાવ્યું હતું.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: જાગૃતિ | સુંદરપુરીની શાળામાં વ્યસન મુક્તિનો કાર્યક્રમ યોજાયો
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `