Home » Gujarat » Bhuj » Gandhidham » યદુવંશી સોરઠીયા આહિર નૂતન સમાજવાડીનું ઉદ્દઘાટન

યદુવંશી સોરઠીયા આહિર નૂતન સમાજવાડીનું ઉદ્દઘાટન

Divyabhaskar.com | Updated - Feb 19, 2018, 04:00 AM

શિણાય ખાતે યદુવંશી સોરઠીયા આહિર નૂતન સમાજવાડી મધુબન વાડી બનાવવામાં આવી છે. તા.3ના ઉદ્દઘાટન સમારોહનું આયોજન...

  • યદુવંશી સોરઠીયા આહિર નૂતન સમાજવાડીનું ઉદ્દઘાટન
    શિણાય ખાતે યદુવંશી સોરઠીયા આહિર નૂતન સમાજવાડી મધુબન વાડી બનાવવામાં આવી છે. તા.3ના ઉદ્દઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કથાકાર ભૂપેન્દ્રભાઇ પંડ્યા, કૃષિ પંચાયત કેન્દ્ર મંત્રી પુરૂષોત્તમભાઇ રૂપાલા, મંત્રી વાસણભાઇ આહિર, જુનાગઢ ગૌરક્ષક આશ્રમના શેરનાથજી ગુરૂ ત્રિલોકનાથ, સંસદ સભ્ય વિનોદભાઇ ચાવડા, ધારાસભ્યો માલતીબેન મહેશ્વરી, નીમાબેન આચાર્ય, સંતોકબેન આરેઠીયા, જવાહરભાઇ ચાવડા, પ્રધ્યુમનસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા હાજરી આપશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ