તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ગાંધીધામ |આદિપુરમાં મકાન ખાલી કરી નાખવાનું કહી ભાડુઆતને માર માર્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીધામ |આદિપુરમાં મકાન ખાલી કરી નાખવાનું કહી ભાડુઆતને માર માર્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ |આદિપુરમાં મકાન ખાલી કરી નાખવાનું કહી ભાડુઆતને માર માર્યો હતો. ભાડાના મકાનમાં રહેતા ફરિયાદી લક્ષ્મણ ઉર્ફે લચ્છુ અશોક શાંખલાને મકાન ખાલી કરી નાખ અને ભાડાના પૈસા આપી દે કહી મકાન માલિક સોનુ સીન્ધી, સોનુ સીન્ધીનો ભત્રીજો, ભાભી લતાબેને ધાકધમકી કરી હતી. જેથી ગાળો બોલવાનીના પાડતાં આરોપીઓએ ઉશ્કેરાઇ જઇ બેઝબોલની સ્ટીક ફરિયાદીને માથામાં અને ડાબા હાથમાં ફટકારી હાથમાં અસ્થીભંગ નિપજાવતાં હુમલો કરવાનો ગુનો નોંધાવવામાં આવ્યો હતો.

આદિપુરમાં મકાન ખાલી કરવા મુદે ભાડુઆતને માર માર્યો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો