તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • નાની નાગલપરમાં 7 શકુનીશીષ્યોની કરાઇ ધરપકડ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નાની નાગલપરમાં 7 શકુનીશીષ્યોની કરાઇ ધરપકડ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અંજારનાનાની નાગલપરમાંથી પોલીસે 7 શકુનીશીષ્યોને ધાણીપાસાના જુગાર રમતા 17,450/- ની મતા સાથે ઝડપી લીધા હતા. નાની નાગલપરના વાડી વિસ્તારમાં ધાણીપાસાથી હારજીતનો જુગાર રમી રહેલા બીપીન જેરામ કોડરાણી, સંજય જમનાદાસ ઠક્કર, વિરમ લક્ષ્મીદાસ ઠક્કર, જય઼તીલાલ ખીમજી હડીયા, જગદિશ પ્રતાપ ઠક્કર, અરવિંદ ખીમજી ઠક્કર અને મોહન શંભુ ચોટારાને 17,450/- ની રોકડ મતા સાથે ઝડપી લીધા હતા. પોલીસના સુખદેવસિંહ જાડેજાએ સાતેય શકુની શિષ્યો વિરૂધ્ધ જુગાર ધારાની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી. તાજેતરમાં અંજાર પોલીસે ક્રિકેટ પર રમાતો સટ્ટો પણ ઝડપી પાડ્યો હતો તે બાબત ઉલ્લેખનીય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો