તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • પડાણા અંજારથી બે બાઇકને ચોરી જતા તસ્કરો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પડાણા-અંજારથી બે બાઇકને ચોરી જતા તસ્કરો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીધામનાપડાણા ખાતેથી ઘરની બહાર પાર્ક કરવામાં આવેલ બાઇક તથા મેઘપર-બોરીચીની કંપનીની બહાર પાકૃ કરાયેલી બાઇક કોઇ હરામખોરો ચોરી જતાં પોલીસમાં વાહનચોરીઓ ચોપડે ચડી હતી.પડાણા ખાતે રહેતા ગુલાબ મહેશ્વર દલીતે ગાંધીધામ બી-ડિવિઝન પોલીસમાં લખાવેલ ફરિયાદ અનુસાર, ગત તા. 6/3 ના રાત્રીના બાઇક નં. જીજે12-બીસી-4742 વાળી કોઇ હરામખોર ઘર પાસેથી હંકારી ગયા હતા. મેઘપર-બોરીચીમાં જીનસ કંપનીની બહાર પાર્ક કરાયેલી હિરેન જયસુખલાલ વ્યાસની બાઇક નં. જીજે12-એજે-0557 (કિં-15,000/-) વાળી કોઇ હરામખોરો ઉઠાવી ગયા હતા જે સબંધે અંજાર પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો