તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ગાંધીધામમાં BSNLના કપાયેલા 103 કનેક્શન આખરે જોડાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીધામમાં BSNLના કપાયેલા 103 કનેક્શન આખરે જોડાયા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીધામનીમુખ્ય બજારમાં કોઇ કારણોસર બીઍસએનએલના 103થી વધુ ડબલા મુંગા થઈ ગયા હતા. જેને રીપેર કરવા છુટીના દિવસે નિગમના કર્મચારી કામે વળગ્યા હતા.

કોઇ પણ ખોદકામ થતા સમયે બીઍસએનએલની લાઈન તુટી જવી ધારાને છેલ્લા કેટલાક સમયથી બ્રેક લાગ્યો હતો. પણ વધુ એક વખત કોઇ કારણોસર ગાંધીધામની સોની સમાજ વાડી, જુની કોર્ટ વિસ્તારથી બેંકિગ સર્કલ સુધીના વિસ્તારમાં બીએસએનએલની લાઈનો તુટી ગઈ હતી. જેને રીપેર કરવા શ્યામપીર યાદવ સહિતના નિગમના કર્મચારીઓ ગરમીનો સામનો કરતા છુટીના દિવસે પણ કામે વળગ્યા હતા અને બપોર સુધીમાં તમામ ફોનને ફરી રણકતા કરી દિધા હતા.

જુની કોર્ટથી બેંકીંગ સર્કલ સુધીના ફોન ચાલુ કરવા મથામણ.

મુંગા ફોનને બોલતા કરવા વ્યાયામ

કેબલ કપાતા મુખ્ય બજારના ડબલા મુંગા થયા હતા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો