તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • પ્રો. ક્વાર્ટર્સ પાસેના વળાંક પરની ખુલ્લી ગટર અકસ્માત નોતરશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રો. ક્વાર્ટર્સ પાસેના વળાંક પરની ખુલ્લી ગટર અકસ્માત નોતરશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આદિપુરખાતે પોસ્ટ ઓફિસ રોડ પરથી પ્રોફેસર્સ ક્વાર્ટર્સ તરફ વળતા માર્ગ પર ખુણામાં એક ગટર છેલ્લા લાંબા સમયથી ખુલ્લી પડી હોઇ, ટર્ન પર ક્યારેક ગંભીર અકસ્માત સર્જાય તેવી સંભાવનાઓ વ્ક્ત થઇ રહી છે. નવી ગટરલાઇન નાખવામાં આવ્યા બાદ ગટર વપરાશમાં નથી છતાં તેને માટીથી ભરી દેવાના સ્થાને એમ છોડી દેવાતાં રોષ ફેલાઇ રહ્યો છે. આસપાસની ચેમ્બર પણ વાહનો ભટકાતા હોવાથી સંપૂર્ણપણે તુટી ગઇ છે. ચેમ્બર તાત્કાલીક પુરી નાખવામાં આવે તેવી માગ ઉઠી રહી છે.

અકસ્માતને આમંત્રણ આપતી ગટર

શાળાના બાળકો અહીંથી પસાર થતા હોઇ જોખમ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો