તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • શહીદ દિવસ અંતર્ગત ABVP દ્વારા વિવિધ સ્પર્ધાઓ યોજાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહીદ દિવસ અંતર્ગત ABVP દ્વારા વિવિધ સ્પર્ધાઓ યોજાઇ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
‘23,માર્ચ શહીદ દિવસ’ના ભાગરૂપે અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદ દ્વારા ગાંધીધામ- આદિપુરની પાંચ હોસ્ટેલના 150 વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તા.17/3 અને 18/3 બે દિવસ ગોપાલ સ્ટેડિયમમાં કબડ્ડી, ક્રિકેટ, વોલીબોલ અને એથ્લેટીક્સમાં 100 મીટર દોડ, લાંબી કુદી સહિતની સ્પર્ધા યોજાઇ હતી.

એબીવીપી દ્વારા યોજાયેલી સ્પર્ધાઓમાં કબડ્ડીમાં વિકસતી જાતી કુમાર છાત્રાલયની ટીમ વિજેતા થઇ હતી, જેમાં કેપ્ટન રાજભાઇ બોરિચાએ જવાબદારી સંભાળી હતી. બોલીવોલમાં બી.એ.પી.એસ.ટીમ વિજેતા થઇ હતદી. તેમાં કેપ્ટન રાહુલે સારો દેખાવ કર્યો હતો. ક્રિકેટની સ્પર્ધામાં વિકસતી જાતિ કુમાર છાત્રાલય અને જી.સી.બી. હોસ્ટેલની ટીમ વચ્ચે ફાઇનલ મેર રમાઇ હતી, જેમાં વિકસતી જાતિ કુમાર છાત્રાલય (અંતરજાળ) વિજેતા થઇ હતી. જેમાં કેપ્ટન સચિનભાઇ છાંગાએ સારો દેખાવ કર્યો હતો. આયોજનમાં શીશીલભાઇ ધર્માણી, નવીનભાઇ જાદવ, રામભાઇ માતંગ દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો. મંત્રી રાજેશભાઇ જરૂએ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.

સ્પર્ધામાં સારો દેખાવ કરનાર છાત્રો

પાંચ હોસ્ટેલના 150થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો