તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પદયાત્રી સેવાકેમ્પ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પદયાત્રી સેવાકેમ્પ

ગાંધીધામ| મતિયાદેવ સેવા ટ્રસ્ટ-ગાંધીધામ દ્વારા આગામી ઘુડથર મતિયાદેવની યાત્રાએ જતા પદયાત્રાઓને રહેવા, બન્ને ટાઇમ જમવા, તબીબી સારવાર માટે 22થી 25 માર્ચ સુધી અબડાસા તાલુકાના હમીરપર ગામે 4 દિવસ સુધી 24 કલાક ચાલુ રહેશે, જેમાં તબીબ ધીરજ ડુંગરખિયા સેવા આપશે. સેવા કેમ્પનો લાભ લેવા સમાજના ભાવિકોને ઇજન અપાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો