તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • દશનામ સમાજનું છાત્રાલય પુન: શરૂ થાય તેવી શક્યતા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દશનામ સમાજનું છાત્રાલય પુન: શરૂ થાય તેવી શક્યતા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આદિપુરમાંવર્ષો પહેલાં દશનામ ગોસ્વામી સમાજનું ગુરૂકુળ ચાલતું હતું, જેમાં 8 રૂમ અને 1 હોલની વ્યવસ્થા હતી. જર્જરિત હાલતમાં આવેલી મિલકતની મરંમત કરવા અને ભાડું લેવા તાજેતરમાં નક્કી કરવામાં આવ્યું છે અને આગામી દિવસોમાં ગુરૂકુળ શરૂ થાય તે માટે વિચારણા બાદ સુવિધા પુન: શરૂ થાય તેવી સંભાવનાઓ છે. આદિપુરના દશનામ સમાજનું ગુરૂકુળ જર્જરિત હાલતમાં છે. સમાજના પ્રમુખ ધર્મેન્દ્રગિરિને જે-તે વખતે 35 હજારના ભાડા પટ્ટે સંચાલન સોપાયું હતું.

તાજેતરમાં ટ્રસ્ટ દ્વારા સમાજના આગેવાનોને બોલાવીને ગુરૂકુળ પુન: શરૂ કરવા, નબળી સ્થિતિના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે રહેવા-જમવાની સુવિધા મળી રહે તે માટે મત વ્યક્ત કર્યો હતો. ચર્ચા પછી આશ્રમના મહંત જોગેશ્વરપુરીએ ટ્રસ્ટ પાસેથી ભાડું લેવું જોઇએ અને સમારકામમાં સહયોગ કરવો જોઇએ તેવો નિર્ણય લીધો હતો તેમ ટ્રસ્ટના પ્રમુખે જણાવ્યું હતું.

શિક્ષણ માટે મહત્ત્વની બેઠક

સમાજના છાત્રોને વિનામૂલ્યે સુવિધા તે માટે પ્રયાસ

બહારગામથી છાત્રો અભ્યાસ માટે આવતા હતા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો