ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Gujarat » Bhuj » Gandhidham» આરોગ્ય | ક્રિષ્ના ચેરી. ટ્રસ્ટ દ્વારા આયુર્વેદિક સર્વરોગ નિ:શુલ્ક કેમ્પ

  આરોગ્ય | ક્રિષ્ના ચેરી. ટ્રસ્ટ દ્વારા આયુર્વેદિક સર્વરોગ નિ:શુલ્ક કેમ્પ

  DivyaBhaskar News Network | Last Modified - Mar 11, 2018, 03:55 AM IST

  ગાંધીધામ | ક્રિષ્ના હોસ્પિટલના સહયોગથી અને ક્રિષ્ના ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તા.11ના આયુર્વેદિક સર્વરોગ નિદાન...
  • આરોગ્ય | ક્રિષ્ના ચેરી. ટ્રસ્ટ દ્વારા આયુર્વેદિક સર્વરોગ નિ:શુલ્ક કેમ્પ
   આરોગ્ય | ક્રિષ્ના ચેરી. ટ્રસ્ટ દ્વારા આયુર્વેદિક સર્વરોગ નિ:શુલ્ક કેમ્પ
   ગાંધીધામ | ક્રિષ્ના હોસ્પિટલના સહયોગથી અને ક્રિષ્ના ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તા.11ના આયુર્વેદિક સર્વરોગ નિદાન નિ:શુલ્ક ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જુના હઠીલા રોગ, માનસીક તણાવ, ડિપ્રેશન, હતાશા, બીપી વધઘટ, ડાયાબિટીશ, થાઇરોઇડ, શરદી, દમ, એલર્જી, પુરૂષ અને સ્ત્રીના ગુપ્ત રોગો, ગરદરનો દુ:ખાવો, ઢીંચણનો દુ:ખાવો વગેરે રોગનું નિદાન મફત કરી આપવામાં આવશે. પ્લોટ નં. 657, વોર્ડ 11-બી, વાલ્મીનગર, ભારતનગર ખાતે બપોરે 4થી 7 સુધી તપાસ થશે.

  No Comment
  Add Your Comments
  (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: આરોગ્ય | ક્રિષ્ના ચેરી. ટ્રસ્ટ દ્વારા આયુર્વેદિક સર્વરોગ નિ:શુલ્ક કેમ્પ
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Gujarat

  Trending

  Top