• Home
  • Gujarat
  • Bhuj
  • Gandhidham
  • સંગઠન | ઇફ્કો એક્સ એમ્પ્લોય એસોસિએશનની સભા યોજાશે

સંગઠન | ઇફ્કો એક્સ એમ્પ્લોય એસોસિએશનની સભા યોજાશે

ગાંધીધામ | ઇફ્કો એક્સ એમ્પ્લોય એસોસિએશનની સામાન્ય સભા તા.15મીના સાંજે 5.30 કલાકે ઝૂલેલાલ મંદિર, શીવ હોટલની પાછલ...

DivyaBhaskar News Network | Updated - Mar 11, 2018, 03:55 AM
સંગઠન | ઇફ્કો એક્સ એમ્પ્લોય એસોસિએશનની સભા યોજાશે
ગાંધીધામ | ઇફ્કો એક્સ એમ્પ્લોય એસોસિએશનની સામાન્ય સભા તા.15મીના સાંજે 5.30 કલાકે ઝૂલેલાલ મંદિર, શીવ હોટલની પાછલ ગાંધીધામ ખાતે યોજાનાર છે. સભામાં સભ્યોને ઇપીએસ-1995 પેન્શન સુધારણા્ સંદર્ભે વર્તમાન પરીસ્થિતિની જાણકારી આપવાની સાથે 2018-19થી શરૂ થતી ટર્મ માટે નવી કારોબારીના સભ્યોની ચૂટણી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, પેન્શનરો માટે સરકાર દ્વારા જુદી જુદી યોજનાઓમાં કાપ મુકવાની પણ આડકતરી પ્રવૃતિ ચાલી રહી છે.

X
સંગઠન | ઇફ્કો એક્સ એમ્પ્લોય એસોસિએશનની સભા યોજાશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App