Home » Gujarat » Bhuj » Gandhidham » જાગૃતિ | શિક્ષણની માહિતી આપવા આજે સેમિનાર યોજાશે

જાગૃતિ | શિક્ષણની માહિતી આપવા આજે સેમિનાર યોજાશે

Divyabhaskar.com | Updated - Mar 11, 2018, 03:55 AM

ગાંધીધામ | વઢીયારી સેવા સમાજના ઉપક્રમે આજે સાંજે 4 વાગ્યે, નવી સુંદરપુરી, વઢીયારી વાસ, ત્રિકમ સાહેબ મેદિર, મધ્યે એક...

  • જાગૃતિ | શિક્ષણની માહિતી આપવા આજે સેમિનાર યોજાશે
    ગાંધીધામ | વઢીયારી સેવા સમાજના ઉપક્રમે આજે સાંજે 4 વાગ્યે, નવી સુંદરપુરી, વઢીયારી વાસ, ત્રિકમ સાહેબ મેદિર, મધ્યે એક શૈક્ષણિક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ શૈક્ષણિક સેમિનારમાં માઈન્ડ ટ્રેનર અને મોટીવેશવલ સ્પીકર ડૉ.ભાણજી એચ સોમૈયાના મુખ્ય અતિથિ પદે ઉપસ્થિત રહેશે. એડવોકેટ ઈશ્વરભાઈ મકવાણા અને દલિત હક્ક રક્ષક મંચના સંયોજક રાજુભાઈ સોલંકી અતિથિ ઉપસ્થિત રહેશે. શૈક્ષણિક સેમિનારમાં ઉપસ્થિત રહેવા ઇચ્છતા વિધાર્થીઓ, યુવાનો અને જિજ્ઞાસુઓએ વઢીયારી સમાજ, નવી સુંદરપુરીના અગ્રણીઓનો સંપર્ક કરવા જણાવાયું છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ