Home » Gujarat » Bhuj » Gandhidham » કંડલામાં ડમ્પર અડફેટે બાઇક સવાર ઇજાગ્રસ્ત

કંડલામાં ડમ્પર અડફેટે બાઇક સવાર ઇજાગ્રસ્ત

Divyabhaskar.com | Updated - Mar 11, 2018, 03:55 AM

શનિવારે સાંજે 5 વાગ્યાના આરસામાં કંડલા પોર્ટમાં મજુરી કામ કરી રેલવે ઝુપડા ખાતે પોતાના ઘરે બાઇક પર જઇ રહેલા 35...

  • કંડલામાં ડમ્પર અડફેટે બાઇક સવાર ઇજાગ્રસ્ત
    શનિવારે સાંજે 5 વાગ્યાના આરસામાં કંડલા પોર્ટમાં મજુરી કામ કરી રેલવે ઝુપડા ખાતે પોતાના ઘરે બાઇક પર જઇ રહેલા 35 વર્ષીય સુનિલ રામનિવાસને પાછળ આવી રહેલા જીજે-12-એયુ-7241 નંબરના ડમ્પર ચાલકે અડફેટે લેતાં તેને માથાના ભાગે તેમજ પાંસળીઓમાં ફ્રેક્ચર સહીતની ઇજાઓ થતાં તેને સારવાર માટે હોસ્પીટલ ખસેડાયો હતો. પોલીસે ફરીયાદી સુભાષ વિજેન્દ્ર કશ્યપની ફરિયાદના આધારે ડમ્પર ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ