ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Gandhidham» ગણેશનગરમાં સફાઇ થતી ન હોવાની બૂમ

    ગણેશનગરમાં સફાઇ થતી ન હોવાની બૂમ

    DivyaBhaskar News Network | Last Modified - Mar 11, 2018, 03:55 AM IST

    ગાંધીધામ શહેરના જુદા જુદા વિસ્તારમાં નિયમીત રીતે સફાઇ કરવામાં આવતી ન હોવાની ફરિયાદ વધી રહી છે. ગણેશનગર વિસ્તાર...
    • ગણેશનગરમાં સફાઇ થતી ન હોવાની બૂમ
      ગણેશનગરમાં સફાઇ થતી ન હોવાની બૂમ
      ગાંધીધામ શહેરના જુદા જુદા વિસ્તારમાં નિયમીત રીતે સફાઇ કરવામાં આવતી ન હોવાની ફરિયાદ વધી રહી છે. ગણેશનગર વિસ્તાર તેમાં બાકાત નથી. ગણેશનગર વિસ્તારમાં કેટલીક સમસ્યાઓથી લોકો ઝઝૂમી રહ્યા છે. બહૂમત પછાત વર્ગના લોકો વસવાટ કરી રહ્યા છે તેવા આ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ આપવી જોઇએ તે આપવામાં પાલિકાનું તંત્ર ઉણું ઉતર્યું હોય તેવી સ્થિતિ છે. પાલિકા દ્વારા તાકીદે આ વિસ્તારની કાયાપલટ થાય તે માટે પગલા ભરાય તે જરૂરી છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: ગણેશનગરમાં સફાઇ થતી ન હોવાની બૂમ
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `