Home » Gujarat » Bhuj » Gandhidham » NMC બીલના વિરોધમાં આજે સાઇકલ રેલી

NMC બીલના વિરોધમાં આજે સાઇકલ રેલી

Divyabhaskar.com | Updated - Mar 11, 2018, 03:55 AM

ઇન્ડીયન મેડીકલ એસોસિએશન ગાંધીધામ દ્વારા મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (એમસીઆઇ)ની જગ્યાએ સરકારી નિયંત્રણ હેઠળના...

  • NMC બીલના વિરોધમાં આજે સાઇકલ રેલી
    ઇન્ડીયન મેડીકલ એસોસિએશન ગાંધીધામ દ્વારા મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (એમસીઆઇ)ની જગ્યાએ સરકારી નિયંત્રણ હેઠળના નેશનલ મેડીકલ કમીશન (એનએમસી)ની રચનાના વિરોધમાં જનજાગૃતિ સાઇકલ રેલીનું દેશભરમાં આયોજન કરાયું છે. જેમાં ગાંધીધામ પણ તા.11ના જોડાશે. ગાંધી પ્રતિમાથી સવારે 7 કલાકે નિકળનારી રેલી રાજાભાઇ બ્લેડ બેંક સુધી પહોંચશે. બીલના અમલથી સારવાર મોંઘી થશે. બ્રીજ કોષથી નિમ્ન ગુણવત્તાવાળી સારવાર દર્દીને મળશે તેવો પણ દાવો પણ કરવામાં આવ્યો છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ