મેવાસામાં ઘરમાંથી 26,500ની ચોરી

મેવાસા ગામે મુંબઇ વસતા પરિવારના બંધ મકાનમાંથી તસ્કરો હાથફેરો કરી સોનાની વીંટી સહીત 26,500ની ચોરી કરી ગયા હોવાની...

DivyaBhaskar News Network | Updated - Mar 11, 2018, 03:55 AM
મેવાસામાં ઘરમાંથી 26,500ની ચોરી
મેવાસા ગામે મુંબઇ વસતા પરિવારના બંધ મકાનમાંથી તસ્કરો હાથફેરો કરી સોનાની વીંટી સહીત 26,500ની ચોરી કરી ગયા હોવાની ફરિયાદ મકાન માલિકે આડેસર પોલીસમાં નોંધાવી હતીમુળ નૂતન મેવાસાના વતની અને હાલ મુંબઇ વસતા તેજાલાલ ભીમજીલાલ અનાવાડીયા(પટેલ)એ આડેસર પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તા.7 માર્ચના દીવસે તેમના બંધ પડેલા મકાનના દરવાજાનું તાળું તેમજ દિવાલની બારી તોડી અંદર પ્રવેશ કરી રોકડ તેમજ એક સોનાની વીંટી સહીત રૂ.26,500ની ચોરી કોઇ અજાણ્યા ઇસમો કરી ગયા હોવાની ફરીયાદ નોંધાવી હતી.

X
મેવાસામાં ઘરમાંથી 26,500ની ચોરી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App