તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ખેડોઇમાંથી દારૂ ઝડપાયો, બૂટલેગર છટકી ગયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડોઇમાંથી દારૂ ઝડપાયો, બૂટલેગર છટકી ગયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અંજારતાલુકાના ખેડોઇમાંથી પોલીસે બાતમીના આધારે બૂટલેગરના રહેણાક મકાન પર રેડ કરતાં આરોપીના કબજામાંથી 58,100ની કિંમતની શરાબની 166 બોટલો મળી આવી હતી. રાબેતા મુજબ બૂટલેગર પોલીસના હાથમાં આવ્યો નહોતો.

ખેડોઇ ખાતે રહેતા લગધીરસિંહ બાપાલાલ જાડેજાએ પોતાના મકાનમાં દારૂનો જથ્થો ઉતાર્યો હોવાની અંજારના પી.આઇ. આર.જી. પરમારને બાતમી મળતાં તેમના સ્ટાફે ખેડોઇ જઇ દરબારવાસમાં આવેલા બૂટલેગરના મકાનમાં રેડ કરી હતી, જ્યાં આરોપી તો હાથમાં આવ્યો હતો, પરંતુ તેના ઘરમાંથી વિદેશી પ્રકારના દેશી બનાવટના શરાબની 166 બોટલો (કિંમત 58,100) મળી આવી હતી. પોલીસે જથ્થો કબજે કરી નાસી ગયેલા આરોપી વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો