તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • 4 એમાં પાણીની ફરિયાદ લેવામાં ખો અપાતો હોવાની બુમ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

4/એમાં પાણીની ફરિયાદ લેવામાં ખો અપાતો હોવાની બુમ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ-આદિપુરમાંનર્મદાના પાણીનો જથ્થો ઓછો અપાતો હોવાથી વિવિધ વિસ્તારમાં પાણી મળતું હોવાની ફરિયાદ ઉઠી રહી છે. ચાર દિવસ પછી આદિપુરના 4/એમાં પાણી પુરવઠો આપવામાં આવે છે. નિયતક્રમ મુજબ રવિવારે પાણી આવવું જોઇએ તે આવતા રહિશોએ ફરિયાદ કરવાનું મન બનાવ્યું હતું. પાલિકામાં ફરિયાદ કરતાં આદિપુર જવા માટે ખો આપવામાં આવ્યો હતો.

આદિપુરની કચેરીમાં રહિશો જતા 2બીના ટાંકા પર જઈને રજૂઆત કરવા રહિશોને જણાવવામાં આવતા રોષની લાગણી જન્મી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ચોમાસાના દિવસોમાં જુદા-જુદા વિસ્તારોમાં પાણી પૂરું પાડવામાં પાલિકા નિષ્ફળ ગઈ છે. આવા સંજોગોમાં લાજવાના બદલે ગાજવા જેવી વૃત્તિ રહિશો સાથે કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો