ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Gandhidham» પોક્સોના કેસમાં આરોપીઓ હજી પણ પોલીસ પકડથી દૂર

    પોક્સોના કેસમાં આરોપીઓ હજી પણ પોલીસ પકડથી દૂર

    DivyaBhaskar News Network | Last Modified - Mar 12, 2018, 03:55 AM IST

    ગાંધીધામમાં ધુળૅટીના દીવસે બનેલી ક્ષોભજનક ઘટના અંગે ચાર દિવસ અગાઉ પોસ્કોની કલમો તળે ફરિયાદ દાખલ થયા બાદ પણ...
    • પોક્સોના કેસમાં આરોપીઓ હજી પણ પોલીસ પકડથી દૂર
      પોક્સોના કેસમાં આરોપીઓ હજી પણ પોલીસ પકડથી દૂર

      ગાંધીધામમાં ધુળૅટીના દીવસે બનેલી ક્ષોભજનક ઘટના અંગે ચાર દિવસ અગાઉ પોસ્કોની કલમો તળે ફરિયાદ દાખલ થયા બાદ પણ હજી સુધી આરોપીઓની અટક કરવામાં આવી નથી. તપાસ અધિકારીએ જણાવ્યુ હતુ કે આરોપીને પકડવા જતા તેવો ઘરે મળી આવ્યા નહતા.

      સંકુલમાં ધુળૅટીના દિવસે હાર્દસમા વિસ્તાર લિલાશાહ સર્કલ પર ભરબપોરે ઉભેલી તરુણી પાસે આવી અસભ્ય શબ્દો બોલીને તેના વાહનની ચાવી લઈ છેડતી કરી હતી. આ ઘટના બાદ હતપ્રત થઈ ગયી તરુણીએ મોડે મોડૅ ઘરે જાણ કરતા તે અંગેની ફરિયાદ ગુરુવારે એ ડીવીઝનના પોલીસ ચોપડે ચડી હતી. પોસ્કોની કલમો તળે આ કિસ્સામાં ભરત શીવરામ, રવી મારાજ, કિશન યાદવ વીરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ હતી. જેમાંથી એકની પણ અટક કે કાર્યવાહિ પોલીસ વિભાગ દ્વારા હજી સુધી કરવામાં આવી નથી.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: પોક્સોના કેસમાં આરોપીઓ હજી પણ પોલીસ પકડથી દૂર
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `