Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Gandhidham » તબીબોએ સાઈકલ રેલી દ્વારા મેડીકલ બીલનો વિરોધ કર્યો

તબીબોએ સાઈકલ રેલી દ્વારા મેડીકલ બીલનો વિરોધ કર્યો

Divyabhaskar.com | Updated - Mar 12, 2018, 03:55 AM

સંકુલના તબીબો દ્વારા વિરોધને પણ રચનાત્મક અભીગમ આપી સાઈકલ રેલી દ્વારા વ્યક્ત કરવાનો નવતર પ્રયાસ કર્યો હતો. આઈએમએ...

  • તબીબોએ સાઈકલ રેલી દ્વારા મેડીકલ બીલનો વિરોધ કર્યો
    સંકુલના તબીબો દ્વારા વિરોધને પણ રચનાત્મક અભીગમ આપી સાઈકલ રેલી દ્વારા વ્યક્ત કરવાનો નવતર પ્રયાસ કર્યો હતો. આઈએમએ દ્વારા વિવિધ કારણોને લઈને સરકાર દ્વારા પ્રસ્તુત કરવામાં આવનારા નેશનલ મેડીકલ કાઉન્સીઊલ બીલનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત ગાંધીધામ શાખા દ્વારા રવિવારના સાઈકલ રેલી યોજાઈ હતી. જે ગાંધી માર્કેટથી મુખ્ય માર્કેટ ફરી, ટાગોર રોડ લઈ આઈએમએ બ્લડબેંક ખાતે પુર્ણ થઈ હતિ. આયોજનમાં બહોળી સંખ્યામાં તબીબો સાથે નાગરીકો પણ જોડાયા હતા. વિરોધ પણ શાંતીપુર્ણ અને લોકશાહિ ઢબે થઈ શકે તેનું ઉતમ ઉદાહરણ તબીબોએ સાઈકલ રેલી દ્વારા પુરુ પાડ્યું હતું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending