Home » Gujarat » Bhuj » Gandhidham » 74 દિવ્યાંગોએ નિઃશુલ્ક પગ લગાવી નવું જીવન મેળવ્યું

74 દિવ્યાંગોએ નિઃશુલ્ક પગ લગાવી નવું જીવન મેળવ્યું

Divyabhaskar.com | Updated - Mar 12, 2018, 03:55 AM

ગાંધીધામ ખાતે આયોજીત નિઃશુલ્ક કૃત્રિમ પગ પ્રકલ્પ શીબીરનો 99 લોકોએ લાભ લીધો હતો. જરુરીયાતમંદોને ઘોડી અને કેલીપર...

  • 74 દિવ્યાંગોએ નિઃશુલ્ક પગ લગાવી નવું જીવન મેળવ્યું
    ગાંધીધામ ખાતે આયોજીત નિઃશુલ્ક કૃત્રિમ પગ પ્રકલ્પ શીબીરનો 99 લોકોએ લાભ લીધો હતો. જરુરીયાતમંદોને ઘોડી અને કેલીપર અપાયા હતા. પ્રહલાદભાઈ અગ્રવાલ ચેરીટેબલ ટ્રસ્ટ અને રોટરી ક્લબ ઓફ ગાંધીધામ દ્વારા નિઃશુલ્ક કુત્રિમ પગ પ્રકલ્પનું બે દિવસીય શીબીરનું આયોજન રોટરી ભવન ખાતે કરાયુ હતુ. જેમાં દુર સુદુર ગામોથી અને સ્થાનીક કુલ 99 લાભાર્થીઓ આવ્યા હતા જેમાંથી 74નું પગ પ્રત્યારોપરણ કરાયુ હતુ. અને 15 ને કેલીપર અને 10ને ઘોડીનું વિતરણ કરાયુ હતુ. રોટરી પ્રમુખ રવીન મદૈયાર, રોહિત ઠક્કર, કે.સી. અગ્રવાલ, પુર્વેશ રાવલ, દીલીપ સાહજવાની સહિતનાએ ઉપસ્થીત રહિ સેવા આપી હતી.

    99 દર્દીઓએ શિબિરનો લાભ લીધો હતો

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ