બાળકોને હેલ્ધી ફુડની સમજ અપાઇ

ગાંધીધામની કેમ્બીજ ઇંગ્લીસ સ્કૂલ ખાતે ફુડ ફેસ્ટીવલ યોજવામાં આવ્યો હતો. જેમાં ધો.1થી 8 સુધીના વિદ્યાર્થીઓએ...

DivyaBhaskar News Network | Updated - Mar 02, 2018, 03:55 AM
બાળકોને હેલ્ધી ફુડની સમજ અપાઇ
ગાંધીધામની કેમ્બીજ ઇંગ્લીસ સ્કૂલ ખાતે ફુડ ફેસ્ટીવલ યોજવામાં આવ્યો હતો. જેમાં ધો.1થી 8 સુધીના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઇ દહીવડા, ગોલ્ડ કોઇન, પમ્મી ફેન્કી, દાબેલી, બુંદીચાટ, શાહી કચોરી સહિતની વિવિધ ડીસ તૈયાર કરી હતી. વિદ્યાર્થીઓને સામાન્ય આહાર અને પૌષ્ટીક આહાર વચ્ચેનું અંતર સમજાવી તેમાંથી મળતા વિટામીન, પ્રોટીનની માહિતી આપવામાં આવી હતી. શરીરનું નિર્માણ અંદર જતા આહાર થકી જ થાય છે તે અનુભવથી બાળકોના મનમાં ઉતરે તે માટેનો પ્રયાસ કરાયો હતો.

X
બાળકોને હેલ્ધી ફુડની સમજ અપાઇ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App