ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Gandhidham» સામાન્ય બાબતે યુવાનો વચ્ચે મારામારી સર્જાઈ

    સામાન્ય બાબતે યુવાનો વચ્ચે મારામારી સર્જાઈ

    DivyaBhaskar News Network | Last Modified - Mar 02, 2018, 03:55 AM IST

    ગાંધીધામના ભારતનગર વિસ્તારમાં ક્રિકેટની રમત દરમ્યાન સર્જાયેલા ખટરાગ બાબતે યુવાનો અંદરોઅંદર બાખડી પડ્યા હતા....
    • સામાન્ય બાબતે યુવાનો વચ્ચે મારામારી સર્જાઈ
      સામાન્ય બાબતે યુવાનો વચ્ચે મારામારી સર્જાઈ
      ગાંધીધામના ભારતનગર વિસ્તારમાં ક્રિકેટની રમત દરમ્યાન સર્જાયેલા ખટરાગ બાબતે યુવાનો અંદરોઅંદર બાખડી પડ્યા હતા. જેમા ઉશ્કેરાયેલા યુવાને અન્ય સાથીદારને બેટ વડે ફટકારતા તેને સામાન્ય ઈજા પહોંચી હતી.

      સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર ભારતનગર નજીક સ્થાનીક યુવાનો વચ્ચે રમાઈ રહેલી ક્રિકેટ મેચ દરમ્યાન આંતરીક બોલાચાલીમાં બાબત મારામારી પર ઉતરી આવતા સ્થાનીકો ઉમટી પડ્યા હતા. એક યુવાને બેટ દ્વારા અન્યને ફટકારતા તેને સામાન્ય ઈજા પહોંચી હતી. બાબત અંગે જાણ થતા પરીવારજનો સ્થળ પર ધસી આવ્યા બાદ બાબત અંગે સમાધાનની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. મોડી રાત સુધી બાબત પોલીસ ચોપડૅ ચડવા પામી નહતી. અહીં નોંધવું રહ્યું કે, લાંબા સમયથી ભારતનગરમાં પોલીસ ચોકી શરૂ કરવાની માંગ થઇ રહી છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: સામાન્ય બાબતે યુવાનો વચ્ચે મારામારી સર્જાઈ
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `