Home » Gujarat » Bhuj » Gandhidham » હાઈવે પાસે 75% રોડ પર દબાણ સર્જ્યાની રાવ

હાઈવે પાસે 75% રોડ પર દબાણ સર્જ્યાની રાવ

Divyabhaskar.com | Last Modified - Mar 02, 2018, 03:55 AM IST

ગાંધીધામ નજીક નેશનલ હાઈવે પર દુકાન ધરાક દ્વારા ધારાસભ્યને પત્ર પાઠવી સેક્ટર 8ના રોડ પર 75 % જેટલો રોડ હોટલ દ્વારા...

  • હાઈવે પાસે 75% રોડ પર દબાણ સર્જ્યાની રાવ
    હાઈવે પાસે 75% રોડ પર દબાણ સર્જ્યાની રાવ
    ગાંધીધામ નજીક નેશનલ હાઈવે પર દુકાન ધરાક દ્વારા ધારાસભ્યને પત્ર પાઠવી સેક્ટર 8ના રોડ પર 75 % જેટલો રોડ હોટલ દ્વારા દબાણ સર્જવામાં આવ્યુ હોવાની ફરીયાદ કરાઈ હતી. પત્રમાં જણાવ્યા અનુસાર અહિ આવેલી ગાંધીધામ હોટલના આગળના ભાગે 70 ફુટ જેટલી ગેરકાયદેસર રીતે દબાણ સર્જવામાં આવ્યુ છે. અહિથી દૈનિક ધોરણે મોટી સંખ્યામાં ભારે વાહનો પસાર થાય છે ત્યારે તેના માટે પણ્જરુરી જગ્યા ન હોવાથી અકસ્માત સર્જાવાની સંભાવના રહે છે.

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ