ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Gandhidham» પરીક્ષા | ધો. 10-12ના છાત્રોને સોમવાર સુધી રસીદ મળી શકશે

    પરીક્ષા | ધો. 10-12ના છાત્રોને સોમવાર સુધી રસીદ મળી શકશે

    DivyaBhaskar News Network | Last Modified - Mar 02, 2018, 03:55 AM IST

    ગાંધીધામ | ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થઇ ગયો છે. પી.આર. અગ્રવાલ નવનિર્મિત સરદાર વલ્લભભાઇ પટેલ...
    • પરીક્ષા | ધો. 10-12ના છાત્રોને સોમવાર સુધી રસીદ મળી શકશે
      પરીક્ષા | ધો. 10-12ના છાત્રોને સોમવાર સુધી રસીદ મળી શકશે
      ગાંધીધામ | ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થઇ ગયો છે. પી.આર. અગ્રવાલ નવનિર્મિત સરદાર વલ્લભભાઇ પટેલ ગુજરાત વિદ્યાલય ગાંધીધામના સંચાલકોએ યાદીમાં જણાવ્યું છે કે, માર્ચ 2018માં લેવાનારી ધો.10 અને 12ના શાળાના રેગ્યુલર, રિપીટર, ખાનગી અને પૃથ્થક વિદ્યાર્થીઓની રસીદ (હોલ િટકીટ) તા.5/3ને સોમવારે સવારે 9થી 12 દરમિયાન મેળવી લેવી.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: પરીક્ષા | ધો. 10-12ના છાત્રોને સોમવાર સુધી રસીદ મળી શકશે
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `