Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Gandhidham » સહાય | ખાસ પ્રસંગોની ઉજવણી ગૌશાળામાં કરવા આમંત્રણ

સહાય | ખાસ પ્રસંગોની ઉજવણી ગૌશાળામાં કરવા આમંત્રણ

Divyabhaskar.com | Updated - Feb 23, 2018, 03:55 AM

ગાંધીધામ | શહેર મધ્યે કામધેનુ ગૌ સેવા ટ્રસ્ટની સામાન્ય સભા મળી હતી જેમાં કામગીરીનો ચીતાર દર્શાવી હિસાબ રજુ કરાયો...

  • સહાય | ખાસ પ્રસંગોની ઉજવણી ગૌશાળામાં કરવા આમંત્રણ
    ગાંધીધામ | શહેર મધ્યે કામધેનુ ગૌ સેવા ટ્રસ્ટની સામાન્ય સભા મળી હતી જેમાં કામગીરીનો ચીતાર દર્શાવી હિસાબ રજુ કરાયો હતો. સભ્યોને વધુ સેવાની કામગીરી માટે જન્મ દિવસ કે વડીલોની પુણ્યતિથીની ઉજવણી ગૌશાળામાં કરવા જણાવાયું છે. સંચાલનમાં મદદરુપ થનારા સંવેદના ગૌ સેવા ગ્રુપ, જૈન સેવા મંડળ, ક્રુષ્ણક્રુપા પરિવાર,જલીયાણ સત્સંગ મંડળ, સુરભી મહિલા મંડળ, સુંદરકાંડ પ્રચારક સમિતિનું સન્માન કરાયું હતું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending