Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Gandhidham » જાગૃતિ | કન્યાઓએ સ્વરક્ષા કઇ રીતે કરવી તે માટે કરાટે શીખવાડાયું

જાગૃતિ | કન્યાઓએ સ્વરક્ષા કઇ રીતે કરવી તે માટે કરાટે શીખવાડાયું

Divyabhaskar.com | Updated - Feb 23, 2018, 03:55 AM

ગાંધીધામ | જાઈન્ટ્સ ગ્રુપ ઓફ આદિપુર, સાહેલી દ્વારા કરુણા વિહારની કન્યાઓ માટે સેલ્ફ ડિફેન્સ માટે કરાટેના બેઝિક...

  • જાગૃતિ | કન્યાઓએ સ્વરક્ષા કઇ રીતે કરવી તે માટે કરાટે શીખવાડાયું
    ગાંધીધામ | જાઈન્ટ્સ ગ્રુપ ઓફ આદિપુર, સાહેલી દ્વારા કરુણા વિહારની કન્યાઓ માટે સેલ્ફ ડિફેન્સ માટે કરાટેના બેઝિક સ્ટૅપ્સ શીખડવામાં આવ્યા હતા. જેમાં કરાટૅ ટ્રેનર હાર્દીક પટૅલે સેવા આપી હતી. 60 કન્યાઓમાં આ સાથે નોટબુક, પેન, ફ્રુટનું વિતરણ પણ કરાયુ હતુ. નેહા ગોહિલ, ડિમ્પલ આચાર્ય, પ્રીતિ શાહ, વંશીકા ભંભાણી, પુનમ પીઠડીયા ઉપસ્થીત રહ્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending