ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Gandhidham» આખરે પાલિકાએ પાણીના લિકેજ બંધ કર્યા

    આખરે પાલિકાએ પાણીના લિકેજ બંધ કર્યા

    DivyaBhaskar News Network | Last Modified - Feb 23, 2018, 03:55 AM IST

    નગરપાલિકા દ્વારા પાણીના લીકેજ દૂર કરવા માટે પગલા ભરવામાં આવતા નથી. નોર્થ વિસ્તારમાં પાંચ દિવસથી લીકેજ દૂર કરવા...
    • આખરે પાલિકાએ પાણીના લિકેજ બંધ કર્યા
      આખરે પાલિકાએ પાણીના લિકેજ બંધ કર્યા
      નગરપાલિકા દ્વારા પાણીના લીકેજ દૂર કરવા માટે પગલા ભરવામાં આવતા નથી. નોર્થ વિસ્તારમાં પાંચ દિવસથી લીકેજ દૂર કરવા માટે રહીશોએ રજૂઆત કરી હતી. શીવ મંદિર પાસે જ ઉભી થયેલી આ સ્થિતિ અંગે પાલિકાના તંત્ર દ્વારા કાર્યવાહી કરાઇ ન હતી. દિવ્ય ભાસ્કરમાં અહેવાલ પ્રસિદ્ધ થયા પછી પાલિકાએ આજે લીકેજની મરંમતની કાર્યવાહી હાથ ધરી હતી. ધર્મેન્દ્ર પ્રજાપતિ

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: આખરે પાલિકાએ પાણીના લિકેજ બંધ કર્યા
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `