Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Gandhidham » ગાંધીધામ જાલંધર ટ્રેનને જમ્મુ તાવી સુધી લંબાવવા માંગ

ગાંધીધામ જાલંધર ટ્રેનને જમ્મુ તાવી સુધી લંબાવવા માંગ

Divyabhaskar.com | Updated - Feb 23, 2018, 03:55 AM

આદર્શ રેલ સેવા સમિતિની મળેલી બેઠકમાં વિવિધ મુદાઓ પર ચર્ચા થઈ હતી. જેમાં ગાંધીધામ જાલંધર ટ્રેનનો મુદો પણ ઉછળ્યો...

  • ગાંધીધામ જાલંધર ટ્રેનને જમ્મુ તાવી સુધી લંબાવવા માંગ
    આદર્શ રેલ સેવા સમિતિની મળેલી બેઠકમાં વિવિધ મુદાઓ પર ચર્ચા થઈ હતી. જેમાં ગાંધીધામ જાલંધર ટ્રેનનો મુદો પણ ઉછળ્યો હતો. લાંબા સમયની માંગ બાદ શરુ થયેલી આ ટ્રેનને જમ્મુ તાવી સુધી લંબાવવાની માંગણી કરાઈ હતી. અહિ નોંધવુ રહ્યુ કે દેશના વિભીન્ન ભાગો તરફ જતી ટ્રેનો ગાંધીધામની પંચરંગી જનતાના કારણે મળી છે પરંતુ નોર્થ તરફ જતી ટ્રેનો પ્રમાણમાં ઓછી હોવાથી તેની સતત માંગ રહે છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending