તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ગાંધીધામ |ગાંધીધામ શહેરના જવાહર ચોકમાં નોર્થ વિસ્તારમાં બની રહેલી ખૂણા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીધામ |ગાંધીધામ શહેરના જવાહર ચોકમાં નોર્થ વિસ્તારમાં બની રહેલી ખૂણા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ |ગાંધીધામ શહેરના જવાહર ચોકમાં નોર્થ વિસ્તારમાં બની રહેલી ખૂણા પરની દુકાન આર્કેડમાં દબાણ કરીને બનાવવામાં આવી રહી હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદ બાદ પ્રાંત ઓફિસર અને જીડીએના સેક્રેટરી મિતેશ પંડ્યાએ પાલિકાને તપાસ કરવા સૂચના આપી હતી. બીજીતરફ પાલિકાના સૂત્રોએ મુદો જીડીએને લગતો હોવાનું જણાવતાં હવે આર્કેડના દબાણનો મુદો ચર્ચાના એરણે ચડ્યો છે. દબાણ દૂર કરવાની સત્તા કોની છે અને કોણ સત્તાનો ઉપયોગ કરશે તે જોવું રહ્યું.

દબાણ મુદ્દે ગાંધીધામ પાલિકાએ GDA નો મામલો ગણાવ્યો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો