તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • માથક નજીક અકસ્માતે બાઇક સવારનું મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માથક નજીક અકસ્માતે બાઇક સવારનું મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુરૂવારેરાત્રે 8 વાગ્યે માથક પાસે કોઇ અજાણ્યા વાહને બાઇકને ઉડાડતા ગંભીર રીતે ઘવાયેલા બાઇકસવાર યુવાને સારવાર માટે લઇ જવાતો હતો, ત્યારે રસ્તામાં દમ તોડી દીધો હતો.

નગાવલાડિયાથી અંતરજાળ આવી રહેલા અંતરજાળના રાજનગરના રહેવાસી સંજય સામજીભાઇ વીરડા (ઉ.25)ને માથક પાસે કોઇ અજાણ્યા વાહને ઉડાડી મુકતાં યુવાનને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બાદમાં અન્ય વાહનચાલકો તેને હોસ્પિટલ લઇ જતા હતા વખતે યુવાને રસ્તામાં દમ તોડી દીધો હતો. બનાવ સંબંધે આદિપુર પોલીસમાં જાણ થતાં તરત પોલીસ ટુકડી ઘટનાસ્થળે ધસી ગઇ હતી અને બનાવ સંબંધે મોડેથી પોલીસ મથકમાં અજાણ્યા વાહનચાલક વિરૂધ્ધ જીવલેણ અકસ્માતની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો