તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • આદિપુરમાં ખોવાયેલી 2 વર્ષની બાળકી પોલીસે હેમખેમ શોધી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આદિપુરમાં ખોવાયેલી 2 વર્ષની બાળકી પોલીસે હેમખેમ શોધી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આદિપુરખાતે રમતા-રમતા ખોવાઇ ગયેલી 2 વર્ષની બાળકીને શોધવા તેના માતા-પિતાએ આકાશ-પાતાળ એક કર્યા હતા, પરંતુ બાળકી મળી હોતી. બનાવ સંબંધે આદિપુર પોલીસને જાણ કર્યા બાદ પોલીસે ત્વરીત કામગીરી કરી બાળકીને હેમખેમ શોધી કાઢી વાલીઓને સુપરત કરી હતી.

આદિપુર ખાતે જીઆઇડીસી ઝૂંપડપટ્ટી ખાતે રહેતા જયસુખભાઇ પઢિયારની પુત્રી કાવ્યા (ઉ.2) બુધવારે સાંજે રમતા-રમતા અચાનક ગુમ થઇ ગઇ હતી, આદિપુર પોલીસને જાણ કરાતાં ફોજદાર એન.કે. ચૌહાણ અને પી.વી. રાણાએ સ્ટાફના કર્મચારીઓ સાથે શોધખોળ આરંભી હતી. ગુરૂવારે સવારે 11 વાગ્યા સુધી વ્યાપક તપાસના અંતે આખરે બાળકી મેઘપર-કુંભારડીની ગોલ્ડન સિટી વિસ્તારમાંથી સકુશળ મળી આવી હતી, બાળકી મળી જતાં તેના માતા-પિતાને જાણ કરવામાં આવી હતી.

બાળકી કાવ્યા પરિવાર સાથે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો