તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • આદિપુરમાં દર બે દિવસે પાણી આપવાની વ્યવસ્થા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આદિપુરમાં દર બે દિવસે પાણી આપવાની વ્યવસ્થા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સિનિયરસિટીઝન એસો. દ્વારા આદિપુર ખાતે ગાંધીધામ પાલિકાના ચીફ ઓફિસરને મુદ્દા મોકલી આપી ચેમ્બરના હોલમાં બેઠક યોજી હતી. જેમાં એસો.ના દાવા મુજબ આદિપુર ખાતે દર બે દિવસે પાણી આપવાની સમયસર વ્યવસ્થા કરાઇ છે તેનો જલદી અમલ લાગુ થશે.

સિનિયર સિટીઝન એસો. દ્વારા જણાવાયું છે કે, બેઠકમાં સંકુલમાં ઢોરનો ત્રાસ વધી ગયો છે, તેનું નિરાકરણ લાવવા યોગ્ય પગલાં ભરવા અને કેપીટીએ અગાઉ ફાળવેલા પોર્ટમાં વ્યવસ્થા ઉભી કરાય, તો સમસ્યાનું સમાધાન થઇ શકે છે, જ્યાં ગટર ઉભરાવવાની મુશ્કેલી હશે, ત્યાં બજેટ મંજૂર થશે ત્યારે નવી લાઇન નાખવામાં આવશે. મુખ્ય રસ્તા અને શેરીઓમાં એલઇડી બલ્બ લગાવવામાં આવશે, જેથી અંધારામાંથી મુક્તિ મળશે. રોડ ટ્રાફિક માટે અડચણ બનેલા સ્પીડબ્રેકર હટાવાશે. સહિતના બાબતોની ચર્ચા કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો