Home » Gujarat » Bhuj » Gandhidham » લોકશાહી | રાવત રાજપૂત સમાજના 15 સભ્યો માટે આજે ચૂંટણી

લોકશાહી | રાવત રાજપૂત સમાજના 15 સભ્યો માટે આજે ચૂંટણી

Divyabhaskar.com | Updated - Apr 08, 2018, 03:50 AM

ગાંધીધામ | રાજસ્થાન રાજપૂત મહાસભાની રાવત રાજપૂત શાખા સભા ગાંધીધામની વાર્ષિક ચૂંટણી તા.8મીના રોજ યોજાનાર છે....

  • લોકશાહી | રાવત રાજપૂત સમાજના 15 સભ્યો માટે આજે ચૂંટણી
    ગાંધીધામ | રાજસ્થાન રાજપૂત મહાસભાની રાવત રાજપૂત શાખા સભા ગાંધીધામની વાર્ષિક ચૂંટણી તા.8મીના રોજ યોજાનાર છે. શાંતિધામ સોસાયટીમાં યોજાનારી ચૂંટણીમાં 15 સભ્યો માટે મતદાન કરવામાં આવશે. ગાંધીધામના અધ્યક્ષ રાજેન્દ્રસિંહ જસ્સાખેડાએ જણાવ્યું હતું કે, ચૂંટણીને અનુલક્ષીને તમામ તૈયારી પુરી થઇ ગઇ છે. મુખ્ય મહાસભાની ચૂંટણી રાજસ્થાનમાં જુનમાં થનાર છે, જેમાં ગાંધીધામ શાખા નક્કી કરે તે રાજસ્થાનની ચૂંટણીમાં ભાગ લેશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending