Home » Gujarat » Bhuj » Gandhidham » બિમારીથી બચવા આવશ્યક પગલાની છાત્રોને માહિતી અપાઇ

બિમારીથી બચવા આવશ્યક પગલાની છાત્રોને માહિતી અપાઇ

Divyabhaskar.com | Updated - Apr 08, 2018, 03:50 AM

જૈન સોશ્યલ ગ્રૂપ દ્વારા વિશ્વ સ્વાસ્થ્ય દિવસની ઉજવણી

  • બિમારીથી બચવા આવશ્યક પગલાની છાત્રોને માહિતી અપાઇ
    આજે વિશ્વ સ્વાસ્થ્ય દિવસના ઉપક્રમે સ્વામીનારાયણ વિદ્યાલય ગુરૂકુલ અને જૈન સોશ્યલ ગ્રુપ ગાંધીધામના સંયુક્ત તત્વાધાનમાં નાના બાળકો માટે સ્વાશ્થ્ય જાગરૂકતા અને વ્યક્તિગત સ્વચ્છતા માટેનો વ્યાખ્યાન આયોજીત કરવામાં આવ્યું હતું.

    સ્વામી મુક્ત વલ્લભદાસએ સ્વાગત કર્યું હતું. સ્કૂલના પ્રિંસિપલ જયદીપ વૈધએ સ્વાગત ભાષણ અને મહેમાનનો પરીચય વિદ્યાર્થીઓને આપ્યો હતો. જૈન સોશ્યલ ગ્રુપ ગાંધીધામના પ્રમુખ ડો. ચેતન વોરાએ વિદ્યાર્થીઓ ને પોતાના સ્વાસ્થ્ય ને કેળવવા માટે ઘણા સુચનો આપીમ જણાવ્યું હતું કે સ્વચ્છ શરીરમાં જ સ્વશ્થતા વસે છે. બિમારીઓ થાય એની સારવાર લેવી પડે. એના પહેલા જ એવો અભિગમ અપનાવો કે બીમારી થાય જ નહી. એમને રોજીંદી દિનચર્યા માં એવા શું પ્રયોગો કરવા કે જેનાથી બીમારીઓ ટાળી શકાય તેની ઉપર ભાર મુક્યો હતો. સ્વચ્છતા જે સારા સ્વાસ્થ્યની પ્રથમ આવશ્યક્તા છે.

    પહેલુ સુખ તે જાતે નર્યા કહેવતનો સાર

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending